કોલંબિયાએ રૂપિયા સાત લાખ કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું, ડ્રગ્સનાં જથ્થા સાથે 400 કરતાં વધારે લોકોની ધરપકડ પણ કરાઈ
કર્ણાટક કેડરનાં IPS અધિકારી હર્ષવર્ધનનું અકસ્માતમાં મોત, મોતનાં સમાચાર સાંભળી પરિવાર આઘાતમાં
સલમાન ખાનની કિક-2ની સીકવલની તૈયારી થઇ ગઇ
ઉત્તરપ્રદેશનાં અલીગઢમાં બાળકીને હાર્ટ એટેક આવતાં મોત નિપજ્યું, બાળકીનાં મોતથી પરિવાર આઘાતમાં
શાંતિ અને પવિત્રતા જાળવવા ભગવાન વેંકટેશ્વર મંદિર ખાતે રાજકીય અને નફરત ફેલાવતા ભાષણો પર પ્રતિબંધ મુકાયો
એથુરંગારમના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચેની અથડામણમાં સાત માઓવાદીઓને ઠાર કર્યા
ભારત સરકારે ગુજરાતની વધુ એક સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત 'ઘરચોળા'ને GI ટેગ આપ્યો, આ સાથે ગુજરાતને મળેલ કુલ GI ટેગની સંખ્યા 27 પર પહોંચી
અભિનેતા એજાઝ ખાનની ઓફિસે કસ્ટમ ડિપાર્ટમેન્ટનાં દરોડા
સાઉથની એક્ટ્રેસ સામંથા રૂથનાં પિતાનું અવસાન થયું
ટ્રાઈએ તારીખ ૧ ડિસેમ્બરથી છેતરપિંડીની પ્રવૃત્તિઓને રોકવા અને ગ્રાહકોની સુરક્ષા વધારવા માટે નવો નિયમ લાગુ કરશે
Showing 531 to 540 of 4869 results
સુરતની મહિલા સાથે યુ.કે.નાં વર્ક વિઝા અપાવવાનાં બહાને દંપતીએ 18.40 લાખની ઠગાઈ કરી
સારોલીમાં મોડલીંગ કરતી યુવતીએ આત્મહત્યા કરી, પોલીસ તપાસ શરૂ
ચંડોળામાં ક્રાઇમ બ્રાંચના મેગા ઓપરેશનમાં ઝડપાયેલા ૨૧૦ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરાશે
દહેગામના હાથીજણ ગામમાં ખેડૂતની ત્રણ પાડી અને ટ્રેક્ટરની બેટરીની ચોરી થઈ
કરમસદ ખાતે મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો