અમદાવાદ શહેરનાં અલગ અલગ વિસ્તારમાં કોલેરાનાં 51 કેસ નોંધાયા
ગાંધીનગરમાં કોલેરાગ્રસ્ત ગોકુળપુરા વિસ્તારમાંથી ઝાડા-ઉલટીનાં નવા 24 દર્દીઓ મળી આવતા તંત્ર દોડતું થયું
ગાંધીનગરમાં સમાવિષ્ટ ગોકુળપુરામાંથી એક સાથે ત્રણ જેટલા દર્દીઓનો કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવ્યા
ગાંધીનગર : કોલેરાગ્રસ્ત વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે આઈસફેક્ટરીઓ બંધ કરાવાઈ
કલોલ નગરપાલિકા વિસ્તારમાં એકસાથે 11 કોલેરાનાં દર્દીઓ મળી આવતાં બે કિલોમીટર સુધીનાં વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
નવસારીનું અંબાડા ગામ કોલેરાના ભરડામાં : બે દિવસમાં ૩૯ કેસ સામે આવતા ખળભળાટ
કુકરમુંડાનાં સાતોલા ગામની સીમમાં કચડાઈ જતાં યુવકનું મોત નિપજયું
અલીગઢમાં ટ્રેઈની વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું, સદ્દનસીબે પાઇલોટનું બચાવ
કાનપુરનાં ચમન ગંજ વિસ્તારમાં પાંચ માળની ઈમારતમાં ભીષણ આગ, એક જ પરિવારનાં પાચં સભ્યોનાં મોત નિપજયાં
વરસાદનાં કારણે ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર શિવપુરી નજીક ભૂસ્ખલનનાં કારણે રસ્તો બ્લોક થયો
પુંછ જિલ્લાનાં સુરનકોટમાં મરહોટ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો